Education

Education

Poems



શું ફરિયાદ કરવી?




જયારે ખુશ્બુ રિસાઈ જાય તો,
ફૂલ ને શું ફરિયાદ કરવી?
જયારે કલમ રિસાઈ જાય તો,
શબ્દો ને શું ફરિયાદ કરવી?
જયારે પવન રિસાઈ જાય તો,
શ્વાસ ને શું ફરિયાદ કરવી?
જયારે ધબકારા રિસાઈ જાય તો,
દિલ ને શું ફરિયાદ કરવી?
જયારે નસીબ રિસાઈ જાય ‘અનેરી’
તો ભગવાન ને શું ફરિયાદ કરવી?

 

 એના એ જ છે



લોક જુદા, ભાર એના એ જ છે,
શ્વાસ જુદા, સાર એના એ જ છે.
રંગજીવનના ભલે જુદા હતા,
મૃત્યુના આકાર એના એ જ છે.
સ્વપ્ન જુએ તું ભલે આકાશનાં,
આંખના વિસ્તાર એના એ જ છે.
ફેરવી લીધું ભલે મોં એમણે,
આપણા વે’વાર એના એ જ છે.
આપણા ઝખ્મો ભલે જુદા હતા,
દિલ ઉપરના વાર એના એ જ છે.

મળી જાય


 સમુદ્ર ની એક લહેર માં,
એક છીપલું મળી જાય.
આ કલરવ ભર્યા વાતાવરણ માં,
એક પતંગિયું મળી જાય.
આ દુનિયાના માનવીઓમાં,
ક્યાંક ઈશ્વર મળી જાય.
આ ભટકતી નાવો ને એકાદ
કિનારો મળી જાય.
‘અનેરી’ આ ઇચ્છાઓ માંથી,
કદાચ એક ઈચ્છા મળી જાય.



હમણાં હમણાં



પંખીએ ઘર બાંધ્યું how to get a payday loan online પાછું હમણાં હમણાં ઝાડ ફરી લાગે છે તાજું હમણાં how can i raise money fast હમણાં કોનો એને સંગ થયો છે ખબર નહીં બોલે છે loans of texas એ સાવ જ સાચું હમણાં હમણાં પહેલાં તો cash loans now હું સૂરજ સાથે ફરતો’તો જરા આગિયો 



No comments:

Post a Comment